पुं.
[ સં. ઉન્માદ ( ગાંડાઈ ) + પર્પટી ( એક દવા ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદ્યક ) પર્પટીના રસમાં ધતૂરાનાં પાંચ બી વાટી બનાવેલી દવા. તે ખાવાથી ભૂતોન્માદ નામનો રોગ મટતો હોવાનું કહેવાય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.