पुं.
[ સં. ઉન્માદ ( એક રોગનું નામ ) + ભંજન ( નાશ ) + રસ ( પારાવાળી દવા ) ]
( વૈદ્યક ) ઉન્માદ રોગ માટે વપરાતી એક દવાનું નામ. તેની બનાવટઃ ત્રિકટુ, ત્રિફલા, ગજપીપર, વાવડિંગ, દેવદાર, કરિયાતું, કડું, ભોરિંગડીનાં મૂળ, જેઠીમધ, ઇંદ્રજવ, ચિત્રક, બલા, પીપરીમૂળ, વાળો, સરગવાની છાલ, નસોતર, ઇંદ્રમણાં, કલાઈની ભસ્મ, રૂપીની ભસ્મ, અભ્રક ભસ્મ અને પ્રવાલ ભસ્મ સરખે ભાગે લઈ બધાંની બરાબર લોહભસ્મ મેળવી પાણીમાં ઘૂંટી ગોળીઓ કરવી. તે ગાંડપણનો રોગ મટાડે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.