स्त्री.
[ સં. ઉન્માદ ( એક રોગનું નામ ) + ભંજિન્ ( નાશ કરનાર ) + ઈ ( નારીજાતિનો પ્રત્યય ) + વટી ( ગોળી ) ]
( વૈદ્યક ) ઉન્માદ રોગ મટાડવા આંજવાની ગોળી. શુદ્ધ મનઃશિલ, સિંધાલૂણ, કડુ, ઘોડાવજ, સરસડાનાં બી, ત્રિકટુ અને પારેવાંની ચરક સરખે ભાગે લઈ ગોમૂત્રમાં ઘૂંટી ઇંદ્રજવ જેવડી ગોળી કરવી. સવારે અને સાંજે મધમાં કે સાકરના પાણીમાં ઘસી આંજવાથી ગાંડપણ મટે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.