स्त्री.
[ સં. ઉન્માદ ( શરીરની એક વિશેષ સ્થિતિનું નામ ) + મુદ્રા ( અંગનો મરોડ ) ]
( યોગ ) યોગની એ નામની એક મુદ્રા. પદ્માસને બેસી શરીરનાં બધા છિદ્રનો અટકાવ કરી મન સહિત પ્રાણને બ્રહ્મરંધ્રમાં ઠેરવવાથી તે થાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં