ઉન્માદવિશેષ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ઉન્માદ ( ગાંડપણ ) + વિશેષ ( વધારે ) ]

અર્થ :

રોગને લીધે જૂઠું બોલવાનુ વલણ; ખાસ કરીને કદી નહિ કરેલ એવા ગુના માટે જાતે પોતાના ઉપર આરોપ મૂકવાની રોગિષ્ટ મનોવૃત્તિ; `સ્યૂડોમેનિઅ`.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects