पुं.
[ સં. ઉપ ( મદદનીશ ) + અવયવ ( શરીરનો ભાગ ) ]
મુખ્ય અવયવના મદદનીશ તરીકે કામ કરતો શરીરનો ભાગ. જેમકે, આંખના રક્ષણ સારૂ ભમર, પાંપણ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.