પું○
પહાડી ઉપરનો કોઈ પણ કિલ્લો. (૨) જૂનાગઢ(સૌરાષ્ટ્ર)માંનો એવો એક કિલ્લો શહેરમાંનો ડુંગરા ઉપરનો અને બીજો ગિરનાર ઉપરની પહેલી ટૂક ઉપરનાં જૈન દેરાસરોવાળો. (સંજ્ઞા.)
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ