ઉપહાસાત્મક અનુકરણકાવ્ય

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

[ સં. ઉપહાસ ( મશ્કરી ) + આતમન્ ( જીવ ) + ક ( વાળું ) + અનુકરણ ( નકલ ) + કાવ્ય ( કવિતા ) ]

અર્થ :

પ્રતિકાવ્ય; વિનોદવિકૃતિ; મૂળમાં ફેરફાર કરી તેમાં હાસ્યરસ આણેલો હોય એવી કવિતા; ગંભીર વિષયના કોઈ લેખમાંના વચન અને શૈલીની હલકા વિષયના વર્ણનમાં નકલ કરેલું કાવ્ય; કોઈ કવિની રચનાની મશ્કરી લખેલ કવિતા; પરૅડિ`.

Showing Results from :
Other Results :

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

GL Projects