न.
[ સં. ઉપહાસ ( મશ્કરી ) + ચિત્ર ( છાબી ) ]
વ્યંગચિત્ર; વિકૃતિચિત્ર; ઠઠ્ઠાછબી; ઉપહાસની તસવીર; અતિરેખવર્ણન; માણસ કે વસ્તુની ખાસિયતનું મશ્કરી રૂપમાં લેખાણ; `કૅરિકેચ્યુર`.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.