પું○
આરંભ, શરૂઆત. (૨) ઉપસાટ, સોજો. (૩) ભરાઉપણું. (૪) મૂકેલાં નાણાંમાંથી રકમ ઉપાડવાપણું. (૫) વેચાણના પદાર્થોમાંથી થતું વેચાણ, ખપત, ઉઠાવ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.