न.
[ સં. ઉપાદાન ( પરિણામ સહિત કારણ ) + કારણ ( હેતુ ) + ત્રય ( ત્રણનો જથ્થો ) ]
( વેદાંત ) જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય એવાં કારણ. તે ત્રણ જાતનાં છે: (૧) આરંભી ઉપાદાન એટલે શરૂઆતનું કારણ, (૨) પરિણામી ઉપાદાન એટલે પરિણામનું કારણ અને (૩) વિવર્તોપાદાન એટલે રૂપાંતરનું કારણ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.