पुं.
[ સં. ઉરસ્ ( છાતી ) + ક્ષત ( ઘા ) + ક્ષય ( નાશ ) ]
( વૈદ્યક ) છાતીમાં પડેલ ચાંદાથી થતો ક્ષય. તેમાં છાતીમાં પીડા થાય, ધ્રૂજ આવે, તાવ, ઝાડો, અરુચિ અને ખાંસી સાથે બગડેલ કાળો ખરાબ વાસવાળો અને લોહી ભરેલો કફ પડે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.