स्त्री.
કુસ્તીનો એક દાવ. જ્યારે સામાવાળાના હાથ અને પગ જમીન ઉપર ટકે છે અને ખેલાડી તેના વાંસા ઉપર રહે છે ત્યારે ખેલાડી સામાવાળાના વાંસા ઉપર પોતાનું માથું રાખી ડાબા હાથને તેની પીઠ ઉપરથી લઈ જઈને પેટની પાસે લંગોટ પકડે છે અને જમણા હાથની કોણી ઉપર થાપ મારે છે અને ફેરવીને ચતો કરે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં