पुं.
[ સં. ]
દૈનિક સત્તાવીશ યોગમાંનો છવ્વીશમો. જ્યારે સૂર્યચંદ્રના ભોગોનો સરવાળો ૩૩૩ અંશ, ૨૦ કલા અને ૩૪૬ અંશ, ૪૦ કલાની વચ્ચે હોય એ સમય.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.