पुं.
એક જાતની વનસ્પતિ; હથેળિયો થોર. તેની ખેતરને વાડ થાય છે. તેનાં પાન મોટાં અને તીક્ષ્ણ કાંટાવાળાં હોય છે. તેનાં લાલ રંગનાં ફળ ઉપર પણ કાંટા થાય છે. તે ગરમ હોવાથી શરદીવાળાં દરદ ઉપર વપરાય છે. એનાં ફૂલ લાલ રંગનાં થાય છે. ફળની અંદરનો ગર્ભ લાલ હોય છે. તે ખાવાના કામમાં આવે છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ