કરજાળા

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

કાઠિયાવાડમાં શેલ નદીની પૂર્વે આવેલું એ નામનું ગામ. આ ગામને લગતી એક કથા એવી છે કે તે પહેલાં વાજા ગરાસિયાના તાબામાં હતું અને મેરજી વાજો તેનો મુખી હતો. તે મેરજીનું લગ્ન ધારીની ચુડાસમા રજપુતાણી સાથે થતાં જાન કરજાળે જતી હતી. ત્યાં બાબરિયા ગામનાં ઢોર વાળી લઇ ગયાનું સાંભળી મીંઢળ સહિત મેરજીએ પાછળ પડી ધણ વાળ્યું પણ પોતે મરાયો. બાઇ ત્યાં સતી થઇ. સતીનો પાળિયો શેલ નદીને કાંઠે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects