स्त्री.
[ સં. ]
( વૈદ્યક ) જ્વરાતિસાર માટેની ગોળી. તેની બનાવટઃ ઈંદ્રજવ, બીલીનો ગર્ભ, જાંબુડાની છાલ કે ઠળિયા, આંબાની ગોટલી, કોઠનો ગર્ભ અને રસવંતી, લાખ, હળદર, વાળો, કાયફળ, અરડૂસાની છાલ, લોધર,, મોચરસ, શંખભસ્મ, ધાવણીનાં ફૂલ અને વડવાઈ એ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચોખાના ધોણમાં ઘૂંટી તેની ગોળીઓ કરવી.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.