પું○
ભારતીય પૌરાણિક માન્યતા પ્રમાણે કાલગણનાની ચાર યુગોની પ્રત્યેક ચોકડીમાંનો ચોથો યુગ (૪,૩૨,૦૦૦ વર્ષનો ઈ.પૂ. ૩૧૦૨ની ફેબ્રુઆરીની ૧૮મીએ શુક્રવારે શરૂ થતો મનાતો.) (૨) (લા.) નઠારો અને અધર્મનો સમય
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં