સ્ત્રી○
અંશ, ભાગ. (૨) ચંદ્રનો પંદર તિથિઓમાંની પ્રત્યેક તિથિએ વધતો યા ઘટતો અંશ. (૩) સમયનું લગભગ એક મિનિટનું માપ. (૪) વર્તુલના ૩૬૦ અંશોમાંના પ્રત્યેક ભાગનો ૬૦મો ભાગ. (જ્યો.) (૫) (છંદમાં) માત્રા (પિં.). (૬) લલિત વિદ્યાને લગતી કોઈ પણ એક શક્તિ (એવી ૬૪ કળા કહી છે.) (૭) મોર પીંછાં ખોલી જે શોભા રચે છે તે. (૮) કસબ, ‘આર્ટ.’ (૯) હિકમત, યુક્તિ. (૧૦) (લા.) કપટ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.