કળિયુગસંવત

વ્યાકરણ :

પું○

વ્યુત્પત્તિ :

અર્થ :

ભારતીય ૩૪ સંવત માંહેનો એક. તેનો પ્રારંભ ઈ.સ.પૂર્વે ૩૧૦૨ માં ફેબ્રુઆરિના શુક્રવારે પ્રાતઃકાલથી થયાનું કહેવાય છે. તેને ભારત યુદ્ધ સંવત અથવા યુધિષ્ઠિર સંવત પણ કહે છે. એ સંવતનો વિશેષ ઉપયોગ જ્યોતિષના ગ્રંથો તથા પંચાંગોમાં, પણ ક્યારેક ક્યારેક શિલાલેખ આદિમાં પણ મળી આવે છે

Showing Results from :
Other Results :

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects