પું○
એ નામની એક વનસ્પતિ (જેમાંથી લાલ રંગ નીકળે છે.). (૨) (લા.) સ્ત્રીઓને પહેરવાનું લાલ ચટક રંગનું ઓઢણું (સાડી, સાડલો વગેરે). (૩) (રંગની સમાનતાને લઈને) પાણીમાં ઘોળેલું અફીણ (કાઠી વગેરે કોમોમાં ડાયરામાં ઘોળેલું અફીણ વ્યસન તરીકે લેવામાં આવતું). (૪) (લા.) જમીનનો લેખ કરતાં કાઠી વગેરે જાગીરદારોને કસૂંબા તરીકે અપાતી રકમ, ખેતરની બદલીમાં લેવાતું નજરાણું
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.