પું○
વાંસ, ઘાસ, ચીંથરાં વગેરેનો માવો બનાવી એમાંથી તૈયાર કરવામાં આવતો લેખન, છાપકામ વગેરે માટેનો પત્રાકાર પદાર્થ, કાગદ. (૨) ટપાલી પત્ર. (૩) વહીવટી તુમાર. (૪) દસ્તાવેજ, ખતપત્ર. (૫) શેર અથવા લોનનો પત્ર
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.