पुं. ब. व.
( પુરાણ ) કુંભકર્ણથી વૃત્રજવાળાની કૂખે થયેલા એ નામના બે પુત્ર. એ અતિ પરાક્રમી અને બળવાન હતા. રાવણે એમને રામની સેના ઉપર યુદ્ધ કરવા મોકલેલા ત્યારે એમણે ઘણું ભયંકર યુદ્ધ કર્યું હતુ. એ યુદ્ધમાં સુગ્રીવે કુંભને અને મારુતિએ નિકુંભને માર્યા હતા.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં