न.
[ સં. ]
( બૌદ્ધ ) દશ અકુશલકર્મપથથી નિવૃત્ત રહેવું તે. બૌદ્ધ ધર્મશાસ્ત્રોમાં કહેલા દશ અકુશળ કર્મપથ આ પ્રમાણે છે: ત્રણ કાયિક-(૧) પ્રાણઘાત, (૨) આદત્તાદાન અને (૩) વ્યભિચાર; ચાર વાચિક-(૪) અસત્ય ભાષણ, (૫) આડી, (૬) કઠોર ભાષણ અને (૭) બડબડાટ; અને ત્રણ માનસિક-(૮) પ દ્રવ્યનો લોભ, (૯) ક્રોધ અને (૧૦) નાસ્તિક્તા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં