पुं.
[ સં. ]
( વૈદ્યક ) એક જાતનું ઔષધ. તૃણપંચકમાંના દરેકનાં પચાશ પચાશ તોલા મૂળ લઈ તેમને ૬૪ શેર પાણીમાં ઊકાળવાં. જ્યારે આઠ શેર પાણી રહે ત્યારે ગાળી લેવું. પછી તેમાં ચાર શેર સાકર નાખી તેની ચાસણી કરવી. જ્યારે તે તૈયાર થાય ત્યારે કાકડીનાં બીજ, તરબૂચનાં બીજ, વંશલોચન, આમળાં, તમાલપત્ર,એલચી, તજ, વરણાની છાલ, ગળો, રાણનાં બીજ અને નાગરકેસર તેમાં મેળવવાં.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં