ન○
વર્તુલનું મધ્યબિંદુ. (૨) ગ્રહો વગેરેનું એ પ્રમાણે પોતાના પ્રથમ બિંદુથી અંતર. (ખગોળ.) (૩) જન્મ વગેરેની કુંડળીમાંનું ઇષ્ટ લગ્નથી ૧લું, ૪થું, ૭મું, ૧૦મું એ સ્થાન. (જ્યો.) (૪) વાદ કે તકરારનો મુખ્ય મુદ્દો. (૫) કામકાજ, વહીવટ વગેરે માટેનું મુખ્ય સ્થાન, મથક,’ સેન્ટર’, ‘સેન્ટ્રલ સ્ટેશન’. (૬) પ્રકાશનાં કિરણ જ્યાં એકઠાં મળે તે બિંદુ, ‘ફૉકસ’
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.