पुं.
કોષમાંની પ્રાણરસ અનો કોષેશ ઉપરાંતની ત્રીજી એ નામની અગત્યની વસ્તુ; કોષના ભાગ કરવામાં અગત્યનું કામ કરનાર વસ્તુ. પ્રાણરસમાં અને કોષેશની બહારની બાજુઓને લગભગ અડકીને ઘણી જ નાની ગોળ મીંડા જેવી વસ્તુ હોય છે તેને કેંદ્રપિંડ કહે છે. આ વસ્તુ કોષમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને સામાન્ય સૂક્ષ્મપિંડ કરતાં તે તદ્દન જુદી જ હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.