पुं.
ભારતીય ૩૪ સંવત માંહેનો એ નામનો એક સંવત. તે ઈ. સ. ૮૨૫થી શરૂ થાય છે. તેને કોલ્લમ સંવત, પશ્ચિમી સંવત અને પરશુરામ સંવત પણ કહે છે. કોલમ શહેરની આબાદી વખતે આ સંવત ચાલુ થયો હોય એમ લાગે છે. સંસ્કૃત લેખોમાં કોલંબ સંવત માલૂમ પડે છે અને મલબારના લોકો તેને પરશુરામ સંવત કહે છે. આ સંવત મલબારથી કન્યાકુમારી સુધી અને તિન્નેવેલ્લિ જિલ્લામાં પ્રચલિત છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.