न.
[ સં. ]
એક પ્રાકરનો પ્રાચીન પરીક્ષાવિધિ; તહોમતદાર અપરાધી છે કે નહિ તે જાણવા માટે અગાઉના વખતમાં કરાતી એક કસોટી. તેમાં તહોમતદારે એક દિવસ ઉપવાસ કર્યા બાદ પરીક્ષા વખતે કેટલાક પ્રતિષ્ઠિત લોકો સમક્ષ ત્રણ અંજલિ પાણી પીવું પડતું હતું.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ