स्त्री.
[ સં. ]
ઔદરી મહાધમનીની એ નામની એક શાખા. તે ત્રાંસી રીતે જઘનચૂડા તરફ જાય છે તથા ઉદરચ્છદા ચરમા નામની પેશીને ભેદીને તેની પાછળ ફેલાય છે. તેની નાની શાખાઓ, કટિ, નિતંબ, ઉદરનો નીચલો ભાગ વગેરે પ્રદેશોમાં ફેલાયેલી અન્ય ધમનીઓની શાખાઓ જોડે મળી જઇને ધમનીચક્રો રચે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.