स्त्री.
બહ્વી ધમનીની એ નામની પહેલી લાંબી શાખા. તે બહિ:પ્રકોષ્ઠિકા નામની નાડી સાથે પ્રગંડારિથની પાછલી બાજુ ઉપર થઇને ત્રાંસી રીતે નીચે ઊતરી આવે છે અને તેની આસપાસ ચક્રાવો ખાઈ તે અસ્થિની બહારની બાજુ ઉપર દેખાવ દે છે. ત્યાં તેની બે શાખાઓ પડી જાય છે. તેઓ આરોહિણી બહિ:કૂર્પરા નામની ધમની સાથે મળી જઇને કૂર્પરસંધિની આસાપસ ધમનીચક્રો રચે છે. તેની બે નાની શાખા ત્રિશિસ્સકા પેશી તેમ જ પ્રગંડાસ્થિના નલકને લોહી પૂરૂં પાડે છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.