स्त्री.
[ સં. ]
પગ માંહેની એ નામની એક ધમની. ઔર્વી ધમની સાથળમાં બે ત્રણ આંગળ નીચે ઊતર્યા પછી તેમાંથી આ જાડી શાખા ઉથ્પન્ન થાય છે અને એ જ ધમનીની પાછળ પાછળ સાથળની અંદરની સીમા ઉપર નીચે ઊતરી આવે છે. વળી એ જ ધમનીની માફક તે ઉરુસંવ્યૂહની ગરીષ્ઠા નામની પેશીની આરપાર જાય છે. આ ધમનીની બે નાની શાખા ઉરુવેષ્ટની નામે ઓળખાય છે. તેમાંની એક સાથળની અંદરની બાજુ ઉપર, જ્યારે બીજી તેની બહારની બાજુ તરફ ફેલાય છે. દરેક ઉરુવેષ્ટનીની વળી ત્રણ નાની શાખા પડી જાય છે. તેઓ અનુક્રમે ઊંચે, નીચે તથા આડી જાય છે. આ ઝીણી શાખાઓ બીજી શાખાઓ જોડે મળી જઇને જઘન, નિતંબ તથા વક્ષણસંધિની આસપાસ ધમનીચક્રો રચે છે તથા સાથળની માંસપેશીઓને પણ લોહી પૂરૂં પાડે છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ