पुं.
[ ફા. ]
ડોક મજબૂત કરવાનો દંડનો એક પ્રકાર. શરીરને હાથ અને પગના ફણા ઉપર કમાન પેઠે વાળી ગરદન અંદરના ભાગમાં પગ તરફ ખેંચી એમ ને એમ બે હાથ વચ્ચેથી ગરદન જેટલી બને તેટલી સીધી બહાર કાઢી શરીરને ખભા ઉપર લઈ જવું અને પાછું મૂળ સ્થિતિમાં આવવું તે આ જાતનો દંડ કહેવાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.