स्त्री.
ગાયત્રીની ચોવીશ માંહેની દરેક મુદ્રા. તેનાં નામ: સંમુખ, સંપુટ, વિતત, વિસ્તૃત, દ્વિમુખ, ત્રિમુખ, ચતુર્મુખ, પંચમુખ, ષણમુખ, અધોમુખ, વ્યકાંજલિક, શકટ, યમપાશ, ગંથિત, સંમુખોન્મુખ, પલંબ, મુષ્ટિ, મત્સ્ય, કૂર્મ, વરાહ સિંહાક્રાંત, મહાક્રાંત, મુદ્ગર અને પલ્લવ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં