न.
[ સં. ]
જયદેવ કવિનું બનાવેલું રાધાકૃષ્ણના વિહાર વગેરેના વર્ણનનું એક સંસ્કૃત સંગીતકાવ્ય. તે બારમી અથવા તેરમી સદીમાં લખાયેલું મનાય છે. કવિએ આમાં કઠણ છંદમાં ઉત્તમ શબ્દવિન્યાસની પૂર્ણતા બતાવી છે. પોતાની અનુપમ ચતુરતાથી અનુપ્રાસ અને તુકોના ઉપયોગથી તેમણે કવિતાને ઘણી જ મધુર અને ભાવોત્તેજક બનાવી છે. આને ભિન્ન ભિન્ન રાગમાં ગાઈ શકાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.