न.
[ સં. ]
( વૈદ્યક ) એક જાતની તેલની બનાવટ. તે માથાના વાળ ખરી પડતા અટકાવવા, ખોડાની અંદર તેમ જ માથાની ચામડીમાંથી ધોળી ફોતરી ઊખડતી હોય તે બંધ કરવા વપરાય છે. તે બનાવવા ભાંગરાનો રસ ૧૬ શેર, ચણોઠીનો ભૂકો ૧ શેર અને મીઠું તેલ ૪ શેર એ બધાને મેળવી તેનું રીતસર તેલ સિદ્ધ કરવું. કંઠમાળ, નાસૂર, ભગંદર, હરસ, ગૂમડાં વગેરેમાં પણ આ તેલ સારો ઉપાય કહેવાય છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.