ગુંજાભદ્રરસ

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

[ સં. ]

અર્થ :

( વૈદ્યક ) વાતવ્યાધિ ઉપર ઉપયોગી એ નામની એક દવા. તે બનાવવા ચણોઠી ૬ ભાગ, શુદ્ધ પારો ૩ ભાગ, શુદ્ધ ગંધક ૧૨ ભાગ અને લીમડાનાં બીજ, ભાંગ અને નેપાળનાં બીજ એ ત્રણે એક એક ભાગ એ બધાંને મેળવીને એક એક દિવસ ભાંગના રસની, ધતુરાના રસની તથા કાકમારીના રસની ભાવના દેવી અને તેની વાલ વાલની ગોળી કરવી. તેની માત્રા એકથી બે વાલ છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects