स्त्री.
ગુજરાતી ભાષાનું શિક્ષણ આપતી શાળા. કાઠિયાવાડમાં ઇ. સ. ૧૮૩૬ને શુમારે રાજકોટમાં એક ગુજરાતી નિશાળ અને ઇ. સ. ૧૮૫૩માં અંગ્રેજી -ગુજરાતી નિશાળ સ્થપાઈ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.