स्त्री.
ગુજરાતી સાહિત્યની સેવા અર્થેનું એક મંડળ. ઇ. સ. ૧૯૦૫માં અમદાવાની સાહિત્ય સભાના યુવક વર્ગમાં પ્રથમ કલ્પના થઈ કે ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવી. આ નવીન જ કલ્પના હતી. મહારાષ્ટ્રમાં એ સમયમાં શરૂ થયેલી મરાઠી પરિષદની સંસ્થામાંથી પ્રેરણા ઉત્પન્ન થઈ નહોતી. ગુજરાત સાહિત્ય સભા એમ નામરૂપાંતર એ મંડળનું થયું, તે વખતે યોજેલા ઉદ્દેશોમાં સાહિત્ય પરિષદ ભરવી એ એક ઉદ્દશ હતો. પ્રથમ પરિષદના રિપોર્ટ ઉપરથી જણાશે કે નર્મદ અને મણિલાલ દ્વિવેદીની અભિલાષા પરિષદ ભરવાની હતી. ગુજરાતી સાહિત્ય પરિષદને ઉત્પન્ન કરવાનું માન એ સાહિત્ય સભાના યુવક વર્ગને જ છે, એટલું જ નહિ પણ એ નવીન કાર્યને અંગે અનેક અડચણો સમભાવ વિનાના પુરુષો તરફના ઉપહાસ ઇત્યાદિને જીતી એ સમારંભને વિજ્યી બનાવવાનો યશ પણ એમનો જ છે. આ યશ સ્થાનિક જ છે. ગુજરાતમાં ઈ. સ. ૧૯૦૪માં ઉનાળામાં સ્વર્ગસ્થ ગોવર્ધનરામની સાથે ગુજરાતી સાહિત્ય સભા-અમદાવાના પ્રમુખ શ્રી રમણભાઈ તથા તંત્રીઓ શ્રી ઠાકોરલાલ હરિલાલ દેશાઈ તથા શ્રી રણજીતરામ વાવાભાઈ એમણે પરિષદ ભરવાની ચર્ચા કરી હતી.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.