ન○
ગુરુત્વમધ્યબિંદુ તરફ પદાર્થોનું ખેંચાવું એ. (સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે આકાશી પદાર્થો પોતપોતાની કક્ષામાંના પદાર્થોની પોતાના મધ્યબિંદુ તરફ ખેંચે છે એ પ્રક્રિયા), ‘ગ્રેવિટેશન’. (૨) (લા.) ઓછી શક્તિ કે પ્રતિભાવાળાને વધુ શક્તિ કે પ્રતિભાવાળો પોતા તરફ ખેંચે એવી સ્વાભાવિક ક્રિયા
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.