पुं.
એ નામનો એક પ્રખ્યાત હીરો. કહેવાય છે કે આશરે ચાર હજાર વર્ષ પૂર્વે મહાભારતના સમયમાં આ હીરો દાનેશ્વરી કર્ણની પાસે હતો. ત્યારપછી સને ૧૩૦૪માં માળવામાંથી અલાઉદ્દીને તે હાથ માર્યો હતો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.