સ્ત્રી○
પગના પંજા અને ઘૂંટણના થાપાને સાંધે હાડકાનો અણીદાર બહાર નીકળતો ભાગ, ‘એન્કલ’. (૨) ઘૂંટીને બાળકોને પાવાનું ઔષધ. (૩) (લા.) છળવિદ્યા, પ્રપંચ. (૪) ભરાઈ પડાવાની સ્થિતિ, ગૂંચવણ (ખાસ કરી ‘આંટીઘૂંટી’માં)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.