स्त्री.
એ નામની એક વનસ્પતિ. આ ઝાડ બગીચામાં ઉગાડવામાં આવે છે. તેનાં પાન અને ડાળી ખાટાં હોય છે. તેનો રસ પાચનશક્તિ વધારે છે. તે અતિસાર, દૂઝતા હરસ અને ગર્ભાશયભ્રંશમાં આપવામાં આવે છે. ચંગેરિનું ઘી મરડો અને ખસ ઉપર અપાય છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.