पुं.
એ નામની એક રમત. બે છોકરાઓ આંકડા ભીડી બારી જેવો આકાર કરી ઊભા રહે. તે નીચેથી બધા નીકળતા જાય અને બોલે કે, “ચંચુડોચેવડો લખમણ જેવડો“ એમ બોલતા દોડે. જ્યાં શ્વાસ ખાય ત્યાં બેસે. બધાં બેઠા પછી દરેકને પૂછે કે, “તારા બાપની પાઘડી કેવડી?“ જવાબમાં જે થોડા હાથની કહે તેને માથે દાવ આવે. તે બધાને પકડવા દોડે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં