स्त्री.
અયોધ્યાના ગૌંડ જિલ્લામાં આવેલું શ્રાવસ્તી અગર સહેત-મહેતનું પ્રાચીન નામ. જૈનોના ત્રીજા તીર્થંકર સંભવનાથ અને આઠમા તીર્થંકર ચંદ્રપ્રભાનાથ આ નગરીમાં જન્મ્યા હતા. અહીંયાં શોભાનાથનું જૈન દેવળ છે. શોભાનાથ નામ સંભવનાથ ઉપરથી વિકૃત થયું જણાય છે. આ નગરીમાં ચાર નામ છે: (૧) ધર્મપટ્ટ્ણ, (૨) શ્રાવસ્તી, (૩) ચંદ્રિકાપુરી, અને (૪) સહેત-મહેત.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.