न.
સીઆમ અને બરમાના જંગલમાં રહેતું ઉંદરને મળતું એક જાતનું પ્રાણી. તેના પંજા તીણા નખવાળા હોય છે. હાથી જ્યારે તેમના રહેઠાણનું ઘાસ ખાવા જાય છે ત્યારે તેમની સૂંઢ ઉપર ચોંટી બેસી પંજાથી પજવી પજવી તેનું મરણ નિપજાવે છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.