पुं.
[ સં. ]
( પિંગળ ) સોળ અક્ષરનો એક અક્ષરમેળ છંદ. તે આષ્ટિ છંદનો એક ભેદ છે. તેમાં ભગણ, સગણ, મગણ, તગણ, નગણ અને ગુરુ મળી સોળ વર્ણ હોય છે. તેમાં આઠમાં અક્ષર ઉપર વિસામો આવે છે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં