न.
[ સં. ]
( વૈદ્યક ) એ નામનું ઔષધરૂપ તેલ. તેમાં મુખ્ય ઔષધિ ચિત્રક, અર્કમૂળ, પથ, ઉંબરો, વચા, સ્વારજિહ્વ અને જ્યોતિષ્મતી છે. ભંગદર, નાસૂર અને બીજાં ઊંડાં વ્રણમાં આ તેલ ઉપયોગી ગણાય છે. રૂની વાટ બનાવી તેલમાં બોળી ગૂમડાની અંદર પોલમાં મૂકવાથી રૂઝ આવે છે. આ તેલનો સતત ઉપયોગ કરવાથી ઉપરનાં દર્દોમાં ફાયદો થાય.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.