સ્ત્રી○
ચપટા પાનાનું એક બાજુ ધારવાળું અને પકડના ભાગમાં હાથાવાળું અણીદાર સાધન, પાળી, કાતું. (૨) શાક વગેરે સમારવાનું એવું જ મથાળે કાંઈક ગોળ ઘાટનું સાધન. (૩) યાંત્રિક સાધનોમાં એક બાજુ ધારવાળું લાંબું પાનું (જેમકે કટિંગ મશીનની છરી વગેરે.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.