पुं.
( પિંગળ ) સંકીર્ણ વર્ગનો એક વિષમવૃત્ત વર્ણમેળ છંદ. તેના પહેલા પદમાં ૪ ભગણ મળી ૧૨, બીજામાં ૪ જગણ મળી ૧૨, ત્રીજામાં ૪ સગણ મળી ૧૨ અને ચોથામાં ૩ ભગણ અને ૨ ગુરુ મળી ૧૧ વર્ણ હોય છે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.